36 C
Ahmedabad
Sunday, April 28, 2024

ભારતે પ્રથમવાર વિશ્વ ડબલ્સ સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં મિક્સ અને મહિલા ડબલ્સના ખિતાબ જીત્યા


ભારતે પ્રથમવાર વિશ્વ ડબલ્સ સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં મિક્સ અને મહિલા ડબલ્સના ખિતાબ જીત્યા

ભારતની દિપીકા પલ્લીકલ અને સૌરવ ઘોષલની જોડીએ ઈંગ્લેન્ડના એડ્રેન વોલર અને એલિસન વોટર્સની જોડીને 2-0થી પરાજય આપીને મિક્સ ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે.
જ્યારે મહિલાઓની ડબલ્સમાં દિપીકા પલ્લીકરલ અને જોશના ચિનપ્પાની જોડીએ ઈંગ્લેન્ડની સારાહ પેરી અને એલિસન વોટર્સની જોડીને 2-1થી પરાજય આપીને ડબલ્સનું બિરૂદ્ધ મેળવ્યું છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!