34 C
Ahmedabad
Friday, May 3, 2024

ચીનના શાંઘાઈ શહેરમાં કોવિડના નવા 26 હજાર કેસ નોંધાયા


ચીનના શાંઘાઈ શહેરમાં કોવિડના નવા 26 હજાર કેસ નોંધાયા છે છતાં સત્તાવાળાઓએ ગઇકાલે કેટલાક વિસ્તારોમાં લોકડાઉનમાં રાહત આપવાનો નિર્ણય લીધો હતો.
શાંઘાઈમાં છેલ્લા 14 દિવસમાં ઓમીક્રોનના એકપણ કેસ નોંધાયા નથી તેવા સાત હજાર 500થી વિસ્તારો અલગ તારવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શાંઘાઈમાં લોકડાઉનના કારણે સામાન્ય જનજીવનને ગંભીર અસર થઇ છે અને ઘણા વિસ્તારોમાં લોકો અનાજ અને દવાઓની તંગીનો સામનો કરી રહ્યા છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!