24 C
Ahmedabad
Thursday, May 2, 2024

આ કેમિકલ સ્ટોક ત્રણ ગણો વધ્યો અને તેમાં 600 રૂપિયાથી વધુનો વધારો થયો


કેમિકલ બનાવતી કમ્પની Galaxy surfactants માં છેલ્લા ત્રણ વર્ષ માં ત્રણ ગનો નફો આપ્યો છે . જે શેર 256 એપ્રિલ 2019 ના રોજ 992.65 સ્તરે હતો . તેમાં 21 એપ્રિલ 2022 ના રોજ 2952 .50 ના સ્તર પર હતો.

Advertisement

આ વિશેષ રસાયણો બનાવતી કંપનીએ સારું વળતર આપ્યું છે. જેમાં આ કંપનીનો સ્ટોક માત્ર 3 વર્ષમાં ત્રણ ગણો વધ્યો છે. જેમાં આ વિશેષતા કેમિકલ કંપની Galaxy Surfactants છે. જો કે 26 એપ્રિલ 2019ના રોજ આ કંપનીના શેર રૂ. 992.65ના સ્તરે હતા. જેમાં આ 21 એપ્રિલ 2022ના રોજ કંપનીના શેર રૂ. 2952.50 પર બંધ થયો છે. આમ નિષ્ણાતોનું કહેવું છે કે આ કંપનીના શેરમાં પ્રતિ શેર રૂ. 600થી વધુ ઉચાલ્યા છે .

Advertisement

કંપનીના શેર માટે રૂ. 3,632નો લક્ષ્યાંક
આ બ્રોકરેજ મુજબ Galaxy Surfactants પર બાય રેટિંગ જાળવી રાખે છે. જેમાં આ બ્રોકરેજ હાઉસે કંપનીના આ શેર માટે રૂ. 3,632નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. જેમાં આ કંપનીના શેર વર્તમાન સ્ટોક ના લેવલ કરતા 21 ટકાથી વધુ ઉછળી શકે છે. જેમાં આ કેમિકલ સ્ટોક ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 2,520.25 છે. આ જ સમયે, કંપનીના આ શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 3,585.65 રૂપિયા જેટલું છે.

Advertisement

આ કેમિકલ કંપનીના માર્જિનને અસર થશે
હાલ સ્પેશિયાલિટી કેમિકલ કંપની Galaxy Surfactantsના મેનેજમેન્ટે પહેલાથી જ રૂ. 16-18 પ્રતિ કિલોના માર્જિનને સામાન્ય માટે માર્ગદર્શન આપ્યું છે. જેમાં આ નાણાકીય વર્ષ 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 20.5 પ્રતિ કિલોગ્રામની ઊંચી સપાટીએ હતો. જેમાં કાચા માલના ઊંચા ભાવ ટૂંકા ગાળામાં વિશેષ કેમિકલ કંપનીના માર્જિન પર અસર થશે. જેમાં આ કંપનીના શેરોએ છેલ્લા 5 વર્ષમાં 78 ટકા વળતર આપ્યું છે .

Advertisement

નોંધ – શેર બજારમાં ઇન્વેસ્ટ (રોકાણ) કરતા પહેલા આપના એક્સપર્ટ એડવાઈઝરની સલાહ અચૂક લેવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!