37 C
Ahmedabad
Thursday, May 2, 2024

ટાટાની કંપનીના શેરની ખરીદી વધી, આની કિંમત 9000 રૂપિયાને પાર જશે


ટાટા ગ્રુપની આ IT કંપની એ Tata Elxsi ના શેરની ખરીદીમાં ખૂબ જ વધારો કર્યો છે. જેમાં આ Tata Elxsiના આ શેરની કિંમત માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં 600 રૂપિયા વધી છે. જો કે આ સમયે નિષ્ણાતોનું કહેવું છે કે આગામી ત્રણ મહિનામાં Tata Elxsiના શેરની કિંમત રૂ. 9,000 પર પહોંચી હતી .

Advertisement

શેરની કિંમત કેટલી
હાલ આ ગુરુવારે BSE ઈન્ડેક્સ પર Tata Elxsiના શેરની કિંમત 8190 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી. જેમાં માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં શેરની કિંમત લગભગ રૂ. 600 અથવા 7.75 ટકા વધી છે. તમને જણાવી દઈએ કે શેર 13 માર્ચે રૂ. 9,420ના સ્તરને સ્પર્શ્યો હતો, જે ટોચ બતી આ Tata Elxsiના શેરની કિંમત 3 મહિનામાં 9200 રૂપિયાના સ્તર પર ગઈ છે. જે રવિ સિંઘલ ની સલાહ મુજબ જેમના પોર્ટફોલિયોમાં ટાટા એલેક્સીના શેર છે તેઓ આગળ વધી શકે છે. જેમાં સિંઘલે આ સ્ટોક માટે રૂ. 7700 નો સ્ટોપ લોસ લગાવ્યો છે .

Advertisement

અચાનક ભાવ વધ્યા મુખ્ય કારણ
હાલ છેલ્લા બે દિવસથી શેરના ભાવ કેમ વધી રહ્યા છે. ત્યારે આ અંગે રવિ સિંઘલે જણાવ્યું હતું કે, “ટાટા એલેક્સીએ અપેક્ષિત Q4 પરિણામો કરતાં વધુ સારા પરિણામો જાહેર કર્યા છે. જેમાં આ ટાટા જૂથના આ IT સ્ટોક માટે મુખ્ય ટ્રિગર કામ કર્યું છે . જેમાં નિષ્ણાતોએ જણાવ્યા મુજબ આઇટી દિગ્ગજ કંપની ઇન્ફોસિસના નબળા પરિણામો બાદ ટાટા એલેક્સી સ્ટોક સહિત આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ હતું. જોકે હવે આ મલ્ટીબેગર સ્ટોકમાં ખરીદી વધી છે.

Advertisement

નોંધ – શેર બજારમાં રોકાણ કરતા પહેલા આપના એક્સપર્ટ એડવાઈઝરની સલાહ અચૂક લેવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!