38 C
Ahmedabad
Friday, May 17, 2024

પેપર લીકની ઘટનાને અટકાવવા તંત્ર સતર્ક, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ નંબર જાહેર


રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીકની ઘટનાઓને લઇને આ વખતે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જિલ્લામાં બેઠકો પર બેઠક શરૂ કરવામાં આવી છે, તો કોઇપણ પ્રકારની અવ્યવસ્થા તેમજ અન્ય કોઇપણ પ્રકારની સ્થિતિના નિર્માણ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની સ્પાર્ધાત્મક પરીક્ષા 24 એપ્રિલ રોજ ના 11.00 થી 13.00 કલાક દરમ્યાન યોજાનાર પરીક્ષાને અનુલક્ષી જિલ્લાની શિક્ષણ કચેરી ખાતે કંન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે જેનો સંપર્ક ફોનનં (02774) 250190 છે તથા કંન્ટ્રોલરૂમ ખાતે સુરેશભાઇ આર. ડામોર મો.નં 9429582181, એ.કે. પટેલ મો.નં 898000569 અને  અનિલભાઇ કે રબારીનો પણ કચેરી ખાતે કંન્ટ્રોલરૂમ સવારે 7.00 થી સાંજે 18-00 કલાક સુધી સંપર્ક કરી શકાશે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર પરીક્ષાને લઇને ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરાજન અરવલ્લી જિલ્લામાં આવી પહોંચ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!