30 C
Ahmedabad
Thursday, May 2, 2024

અથાણાં વીક: ચણા-મેથીનું અથાણું ઘરે બનાવવા નોંધી લો આ રીત, બારે મહિના મસ્ત રહેશે


ચણા મેથીનું અથાણું અને ભાખરી કે રોટલી ખાવાની બહુ જ મજા આવે છે. જો કે ઘણાં લોકો કહે છે કે ચણા-મેથીનું અથાણું બારે મહિના સારું રહેતુ નથી. આમ જો તમારી પણ આ ફરિયાદ છે તો આ રીત નોંધી લો તમે પણ…

Advertisement

સામગ્રી

Advertisement

2 કપ દેશી ચણા

Advertisement

2 કપ મેથી

Advertisement

1 કિલો અથાણાંની કેરીના ટુકડા

Advertisement

આચાર મસાલો

Advertisement

હળદર

Advertisement

સ્વાદાનુંસાર મીઠું

Advertisement

બનાવવાની રીત

Advertisement
  • ચણા-મેથીનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ અથાણાંની કેરીને બે વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો.
  • ત્યારબાદ કેરીના નાના-નાના કટકા કરી લો અને એક કોટનના કપડામાં કોરા કરી લો.
  • હવે આ કેરીના ટુકડાને હળદર અને મીઠાવાળાં કરીને બે દિવસ માટે ઢાંકીને રહેવા દો.
  • આ પ્રોસેસ થઇ જાય પછી હવે ચણાને અને મેથીને બે વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો.
  • હવે ચણા અને મેથી એમ બન્ને અલગ-અલગ વાસણમાં પલાળી લો. ધ્યાન રહે કે આ બે વસ્તુ એક જ બાઉલમાં નથી પલાળવી, નહિં તો મેથીની કડવાશ લાગશે.
  • આ ચણા અને મેથીને બે દિવસ માટે પાણી પલાળી રાખો. પાણી તમારે બદલવાનું રહેશે.
  • હવે બે દિવસ પછી એટલે કે ત્રીજા દિવસે બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો અને પછી કોટનના ચોખ્ખા કપડાથી લૂંછી લો.
  • આ બધું કોરું થાય એટલે એક મોટુ વાસણ લો અને એમાં આ બધુ બરાબર મિક્સ કરી લો.
  • ત્યારબાદ આમાં કેરીના ટુકડા અને આચાર મસાલો એડ કરો.
  • હવે આ અથાણાંને કાચની બોટલમાં ભરી લો અને પછી બીજા દિવસે ગરમ કરેલું તેલ મિક્સ કરો.
  • અથાણું પૂરેપુરં તેલમાં ડુબેલું રહે એ ખાસ ધ્યાન રાખજો.

તો તૈયાર છે ચણા-મેથીનું અથાણું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!