38 C
Ahmedabad
Thursday, May 2, 2024

આ IPO આવતા અઠવાડિયે ખુલવા જઈ રહ્યો છે, જેમાં હવેથી GMP ₹50 નો બમ્પર ઉછાળો આવશે


હાલ માં આ રેઈનબો ચિલ્ડ્રન મેડિકેર લિમિટેડની જાહેર ઓફર   (IPO) આવતા અઠવાડિયે આવી રહી છે . જેમાં મલ્ટિ-સ્પેશિયાલિટી પેડિયાટ્રિક હોસ્પિટલ ચેઇન છે. જેમાં આ કંપનીનો IPO 27 એપ્રિલે ખુલશે. જો કે આ IPO માટે બિડિંગની છેલ્લી તારીખ 29 એપ્રિલ છે.

Advertisement

રેઈન્બો ચિલ્ડ્રન્સ આઈપીઓ નો ભાવ
હાલ આ કંપનીએ IPO માટે 516-542 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.જેમાં આ કંપનીના ઇક્વિટી શેર BSE અને NSE પર લિસ્ટ થશે. જો કે આ કંપનીના શેર 10 મે, 2022ના રોજ લિસ્ટેડ ની સંભાવના છે .

Advertisement

આ જીએમપી વિશેની અટકળો છે
હાલ માં આ બજાર પર નજર રાખનારા બધા જ વિશ્લેષકોના મત મુજબ શુક્રવારે ગ્રે માર્કેટમાં આ કંપનીનો સ્ટોક 50-60 રૂપિયાના પ્રીમિયમ ના સ્તર પર ઉપલબ્ધ હતો. જો કે આ IPO માં કંપની રૂ. 280 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે. જો કે આ સિવાય પ્રમોટર્સ 2.4 કરોડ ઇક્વિટી શેર (OFS) ઓફર કરશે.

Advertisement

કંપની માં આ વસ્તુમાં પૈસા નો ખર્ચ થશે
હાલ આ કંપની આઈપીઓમાંથી મળેલી આવકનો ઉપયોગ અન્ય વસ્તુઓ ની સાથે કંપની દ્વારા જારી કરાયેલા બિન-કન્વર્ટિબલ ડિબેન્ચરના સમય પહેલા રિડેમ્પશન માટે કરાયો. ત્યારે આમાં નવી હોસ્પિટલની સ્થાપના અને નવી હોસ્પિટલો માટે અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે તબીબી સાધનોની ખરીદી માટે મૂડી ખર્ચનો ઉપયોગ કરાયો છે.

Advertisement

નોંધ – શેર બજારમાં રોકાણ કરતા પહેલા આપના એક્સપર્ટ એડવાઈઝરની સલાહ અચૂક લેવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!