28 C
Ahmedabad
Wednesday, May 15, 2024

જગદીશ ઠાકોરની તલવારબાજી : ઉત્તર ગુજરાતની જાણીતી ‘પટ્ટાબાજી’ પર હાથ અજમાવ્યો, જુઓ Video


ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર એક અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. ફાગવેલ ભાથીજી મહારાજના મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા, જ્યાં ઉત્તર ગુજરાતની જાણીતી પટ્ટાબાજી એટલે કે તલવારબાજી પર હાથ અજમાવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકરોના અનોખા અંદાજને જોઇને કોંગી નેતાઓ તેમજ સ્થાનિક લોકો દંગ રહી ગયા હતા.

Advertisement

Advertisement

આ સાથે જ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમીત  ચાવડા ના જન્મદિવસ પ્રસંગે ડાકોરધામમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા. 

Advertisement

જુઓ જગદીશ ઠાકોરની તલવારબાજી

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!