28 C
Ahmedabad
Monday, May 6, 2024

Big Breaking : અફઘાનિસ્તાનમાં વધુ એક બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10ના મોત, 20 ઈજાગ્રસ્ત


અફઘાનિસ્તાનના કાબુલમાં શુક્રવારે એક મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા દસ લોકો માર્યા ગયા છે ત્યારે વિસ્ફોટમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ રમઝાનના છેલ્લા શુક્રવારે એક સુન્ની મસ્જિદમાં થયો હતો, જ્યારે ત્યાં મોટી સંખ્યામાં ધાર્મિક લોકો એકઠા થયા હતા.

Advertisement

Advertisement

તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે પણ અફઘાનિસ્તાનના ઉત્તરમાં બે બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના સહયોગીએ દેશના ઉત્તરમાં બે બોમ્બ વિસ્ફોટોની જવાબદારી લીધી હતી જેમાં એક દિવસ પહેલા દેશના લઘુમતી હજારા વંશીય જૂથને નિશાન બનાવવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!