41 C
Ahmedabad
Wednesday, May 8, 2024

પીપાવાવ બંદરે જપ્ત કરાયેલા કન્ટેનરમાંથી આશરે 450 કરોડનું હેરોઇન મળ્યું..!!


સૌરાષ્ટ્રમાં આવેલા પીપાવાવ બંદરે ઉતરેલા એક શંકાસ્પદ કન્ટેનરમાંથી આશરે 450 કરોડનું હેરોઇન મળી આવ્યું હોવાનું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે.

Advertisement

Advertisement

આ બંદરે ઉતર્યા પછી આયાતકારે ડીલિવરી લેવામાં મોડુ કરતાં પડી રહેલાકન્ટેનરને ડી.આર.આઈ અને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા અગાઉ જપ્ત કરવામાં આવ્યું હતું અને તેમાંથી મળેલા પદાર્થના સેમ્પલ એકઠા કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા,જેનો રિપોર્ટ આવતા હેરોઇનનો જથ્થો તેમાં છુપાવાયો હોવાનું હાલ ફલિત થયું છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!