34 C
Ahmedabad
Tuesday, May 14, 2024

મહિસાગર : કડાણા પોલિસ સ્ટેશનના P.I ની બદલી થતાં ભાવૂક દ્રશ્યો, પુષ્પવર્ષા સાથે વિદાય


મેરા ગુજરાત, મહિસાગર

Advertisement

મહીસાગર જિલ્લાના સિંઘમ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થતા પોલીસ કર્મીઓ ભાવુક થયા

Advertisement

P.I એ.ટી.પટેલ મહીસાગર જિલ્લામા 2 વર્ષ સુધી કર્મનિષ્ઠ ફરજ બજાવી ચાહના મેળવી

Advertisement

Advertisement

મહીસાગર જિલ્લાના કડાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈસ્પેક્ટર એ.ટી.પટેલ આજરોજ મહેસાણા જિલ્લામાં બદલી થતા પોલીસ કર્મીઓ ભાવુક થયા હતા.

Advertisement

મહીસાગર જિલ્લામાં પોલીસ ઈસ્પેક્ટર એ.ટી પટેલ ૨ વર્ષ અને 1 માસ ફરજ બજાવી હતી જેમાં મહીસાગર જિલ્લા એસ.ઓ.જી પી.આઈ ફરજ દરમ્યાન ગુન્હેગારોને હંફાવી દીધા હતા ત્યારે બાદ સંતરામપુર,કડાણા પોલીસ ઈસ્પેક્ટરની ફરજ નિભાવી જેમાં અસામાજિક તત્વોમાં અને ગુન્હેગારોમાં ફફડાટ રહેતો હતો સાથે ખુબજ પ્રેમાળ અને મિત્રતા સ્વભાવના લિધે પોલીસ ઈસ્પેક્ટર એ.ટી.પટેલે ખૂબ ચાહના મેળવી હતી જેઓની મહેસાણા જિલ્લામાં બદલી થતાં પોલીસ કર્મીઓ સહિત મિત્રો અને શુભેચ્છકો ભાવુક થયાં હતાં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!