37 C
Ahmedabad
Wednesday, May 8, 2024

ભરૂચ : વડદલા પાટીયા નજીક આઈસર ટેમ્પોને અકસ્માત નડ્યો, 10 થી વધારે લોકો ઈજાગ્રસ્ત


ભરૂચ જિલ્લાના વડદલા પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં 10 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળ્યા છે. વડોદરાથી સુરત તરફ જઇ રહેલા આઈસર ટેમ્પોમાં સવાર મુસાફરોને આ આકસ્માત નડ્યો હતો, જેમાં આઈસર ટેમ્પોને અન્ય વાહને ટક્કર મારત આ અકસ્માત સર્જાયો હતો.

Advertisement

અકસ્માતને પગલે ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો, જેને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટક્કર જોરદાર હતી કે, આઈસર ટેમ્પોનું કેબિનના આગળના ભાગનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. ટેમ્પોની અંદર ફસેયાલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!