39 C
Ahmedabad
Monday, May 6, 2024

બાળકો સાથી ખુશીઓ : મઘરજ બાંઠીવાડાના યુવકે મોડાસામાં ગરીબ બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરી


દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસને અલગ રીતે ઉજવણી કરીને યાદગાર બનાવતા હોય છે, પણ કેટલાક લોકો પોતાના જન્મ દિવસની ઉજવણી બીજા માટે સમર્પિત કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો અને યુવકે પોતાનો જન્મ દિવસ ગરીબ તેમજ જરૂરિયાતમંદ બાળકો સાથે ઉજવતા બાળકોના ચહેરા પર સ્મિત છલકાયું હતું.

Advertisement

Advertisement

મેઘરજના તાલુકાના બાંઠીવાડા પંથકમાં યુવકે સ્માઈલ લાઈફ ટ્રસ્ટના માધ્યમથી મોડાસાના ગરીબ બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી. મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા જરૂરિયાત મંદ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં બાળકો સાથે સ્વીટ્સ આપી જન્મદિવસ ઉજવ્યો હતો.

Advertisement

જુઓ વિડીયો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!