31 C
Ahmedabad
Monday, May 6, 2024

ગુજરાતના ઇતિહાસમાં આવી લગ્ન કંકોત્રી કોઈએ નહીં જોઈ હોય …!! યુવાન બે યુવતીઓ સાથે લગ્ન કરશે, એક પત્ની બીજી યુવતી કોણ વાંચો


હાલ સોશ્યલ મીડિયામાં એક લગ્ન કંકોત્રી ભારે વાયરલ થઇ રહી છે લોકોમાં આ લગ્ન કંકોત્રીએ ભારે આકર્ષણ અને કૌતક જગાવ્યું છે જેમાં એક યુવક બે યુવતીઓ સાથે એક જ મંડપ નીચે બે મહિલાઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે વાપીના કપરાડા નાનાપોઢા ગામનો પ્રકાશ ગાવિત બે મહિલાઓ સાથે સપ્તદીના ફેરા ફરશે જો કે આ અનોખા લગ્નમાં બંને મહિલાઓ પણ એક યુવક સાથે લગ્ન કરવા એટલી જ ઉત્સુક છે જો કે આ લગ્ન કંકોત્રીમાં બે પત્નીમાંથી એક પત્ની સાથે પ્રકાશે લગ્ન કરેલા છે અને અન્ય યુવતી સાથે કુસુમ સાથે વર્ષોથી લિવ ઈન રિલેશનશિપ માં રહે છે અને બંને મહિલાઓ પણ ખુશ છે.વાપી જીલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામના પ્રકાશ ગાવિતે 14 વર્ષ અગાઉ નયના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ અન્ય યુવતી કુસુમ સાથે આંખ મળી જતા કુસુમ પણ પ્રકાશ ગાવિતના ઘરમાં જ રહે છે અને બંને મહિલાઓ થકી 4 બાળકો પણ છે પ્રકાશ ગાવિત કુસુમ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હોવાથી આખરે કુસુમ સાથે લગ્ન કરવાનો નિર્યણ લેતા પહેલી પત્નીએ પણ સંમતિ આપતા પ્રકાશ ગામીતના 9 મેના રોજ લગ્ન થવાના હોવાથી પ્રકાશે બંને પત્ની સાથે એક સાથે ફેરા ફરવાનો નિર્ણ્ય પરિવારજનો સામે વ્યક્ત કરતા બંને મહિલાઓ અને પરિવારે સંમતિ આપતા લગ્ન કંકોત્રીમાં નયના અને કુસુમ ના નામ વધુ તરીકે લખ્યા છે આ અનોખી કંકોત્રી અને અનોખા લગ્નએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!