39 C
Ahmedabad
Saturday, May 18, 2024

બનાસકાંઠા : દાંતાના હડાદ ગામે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ચકચરા..!


દાંતા તાલુકાના હડાદ ગામે જૂની અરવલ્લી માધ્યમિક શાળા પાસે ડીલવરી કરેલું તાજુ જન્મેલ મુર્ત હાલતમાં નવજાત શિશુ બાળક મળી ગામ લોકો નો આ માતા પર્તે ફીટકાર .હડાદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે હડાદ પોલીસને જાહેરાત આપતા હડાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી સમગ્ર ઘટના બાબતે આ કઈ માતાએ આવું કૃત્ય કર્યું હશે તેમ કહીને ગુનો નોંધી ને હડાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

હાલમાં મરણ ગયેલ નવજાત બાળકને પી.એમ રિપોર્ટ કરવા માટે હડાદ સરકારી દવાખાનુ પી.એચ સી સેન્ટર પર રાખવામાં આવ્યું છે. હડાદના ગામ લોકોના મુખે ચર્ચાઓ થઈ રહી છે. કે કઈ એવી માતા હશે કે 9 મહિના સુધી બાળકને પેટમાં રાખી ને તેને ફેંકી માર્યું તે પ્રમાણેના અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.
કે પછી કોઈ ડોક્ટર એ બાળક જન્મે મરણ ગયેલ હોય અને મુર્ત દેહ રજળતો મુકી દીધો હોય આવા ડોક્ટર ને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું પ્રજાજનો જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!