37 C
Ahmedabad
Friday, May 10, 2024

મોડાસામાં અરવલ્લી જિલ્લા પોલિસ લીગ, પોલિસ અને પત્રકારો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ


અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે નવતર અભિગમ સાથે પોલિસ અને પત્રકારો વચ્ચે ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા પોલિસ લીગ મોડાસા ખાતે માલપુર રોડ પર આવેલા જીનિયસ ગ્રાઉન્ડમાં આ ક્રિકેટ મેચ યોજાઈ હતી. પોલિસ અને પત્રકારો વચ્ચે મિત્રતા જળવાઈ રહે અને ફિટનેસ માટે વિશેષ આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ મેચને જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે શુભારંભ કરાવ્યો હતો અને પોલિસ ટીમ તરફથી તેઓ રમ્યા હતા. બન્ને ટીમમાં ખેલાડીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

Advertisement

જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, પ્રજા અને પોલિસ વચ્ચે મિત્રા વધે તે હેતુથી તબીબો, જાહેર સંસ્થાઓ તેમજ શહેરીજનો સાથે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટીમમાં પી.આઈ., પી.એસ.આઈ., તેમજ પોલિસ કોન્સ્ટેબલ જોડાયા હતા.

Advertisement

સાંભળો જિલ્લા પોલિસ વડાએ શું કહ્યું..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!