38 C
Ahmedabad
Friday, May 10, 2024

ખેલ મહાકુંભની એથ્લેટિક સ્પર્ધામાં જિલ્લા કક્ષાની સરડોઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં બે વિદ્યાર્થિનીઓએ મારી બાજી


અરવલ્લી જિલ્લામાં હાલ ખેલ મહાકુંભ અતર્ગત વિવિધ રમતો યોજાઈ રહી છે ત્યારે મોડાસા તાલુકાના સરડોઇ મુકામે એથ્લેટિક સ્પર્ધા યોજનામાં આવી હતી, જેમાં 17 વર્ષથી નીચેની કેટેગરી માટે બહનોની દોડ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલની પટેલ ક્રિષાબેન ભાવેશકુમાર 400 મી. દોડમાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે પટેલ પ્રિયંકાબેન કાળુભાઇ 800મી.દોડમાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. બન્ને વિદ્યાર્થિનીઓએ એથ્લેટિક સ્પર્ધામાં અવ્વલ સ્થાન મેળવતા શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!