24 C
Ahmedabad
Thursday, May 2, 2024

મહિસાગર : બાલાસિનોર PSI ની બદલી થતાં કર્મચારીઓ ભાવુક થયા, જુઓ Video


મેરા ગુજરાત, મહીસાગર

Advertisement

બાલાસિનોર પી.એસ.આઈની બદલી થતાં પોલીસ કર્મીઓ ભાવુક બન્યા

Advertisement

પી.એસ.આઈ મિત્તલબેન પટેલની કામગીરીને પ્રજાએ બિરદાવી

Advertisement

બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢ વર્ષ ઊપરાંતથી ફરજ બજાવતા પી.એસ.આઈની અન્ય જિલ્લામાં બદલી થતાં પોલીસ કર્મીઓ સહિત પ્રજાજનો ભાવુક બન્યા હતા.

Advertisement

બાલાસિનોર ટાઉન સહિત તાલુકાની પ્રજામાં પોલીસ કર્મીઓમાં આગવી છબી ધરાવનાર અને અરજદાર સાથે પરિવારના સભ્ય જેમ સાંભળી કાયદેસર ન્યાય અપાવા સતત પ્રયંત શીલ રહ્યા હતા જેઓની દાહોદ જિલ્લા ખાતે બદલી થતાં પોલીસ કર્મીઓ સહિત તાલુકાના અગ્રણીઓ વિદાય સમારંભ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!