36.6 C
Ahmedabad
Friday, May 3, 2024

વિધાનસભા ચૂંટણી 2022 : રાણાવાવ કુતિયાણા ખાતે જિલ્લા ભાજપ તેમજ આગેવાનોની અધ્યક્ષતામાં બેઠક


આગામી વિધાવસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા રાણાવાવ કુતિયાણા વિધાનસભા બેઠક પર બેઠકોનો દોર જોવા મળ્યો જેમાં પોરબંદર જિલ્લો, શહેરી તેમજ ગ્રામીણ મંડળની બેઠક યોજાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા અને આગેવાનોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement

આ સાથે જ  કુતિયાણા વિધાનસભા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા અધ્યક્ષ કિરીટભાઈ મોઢવાડીયા, ડેયરી ના ચેરમેન ભરતભાઇ ઓડેદરા, જિલ્લા મહામંત્રી ખીમજીભાઈ મોતીવરસ, નીલેશભાઈ મોરી અને આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

Advertisement

પોરબંદરમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં મહેશ કસવાલાએ કાર્યકરોને વિધાનસભાની ચૂંટણીને લઇને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!