38 C
Ahmedabad
Tuesday, April 30, 2024

અમદાવાદમાં પહેલીવાર એવું બન્યું કે, 3000 ઓપરેશન અને 30 હજાર ઓપીડી રદ કરવામાં આવી, જાણો શું છે કારણ


તબીબી જગતના પ્રશ્ન એવા ફોર્મ C અને BU પરમીશન માટે ધરણા યોજવામાં આવ્યા હતા. 4 હજારથી વધુ ડોક્ટરોએ મ્યુનિ.ના વલણના વિરોધમાં રેલી કાઢી હતી અને વલ્લભ સદન ખાતે ધરણાં યોજ્યા હતા. જેના કારણે 3 હજાર ઓપરેશન અને 30 હજાર ઓપીડી રદ કરવામાં આવી હતી.

Advertisement

અમદાવાદ મેડીકલ એસોસીએશન એ પોતાના તમામ તબીબી સભ્યોના પ્રશ્નો માટે હમેશા ચિંતિત અને તેના નિવારણ માટે સતત કાર્યરત રહેતી સંસ્થા છે પરંતુ તેના કારણે પેશન્ટ રઝળી પડ્યા હતા

Advertisement

તેમનું કહેવું છે કે, ફોર્મ C” રીન્યુઅલ અભાવે ઘણા બધા સભ્ય તબીબોને પોતાની સેવા બંધ કરવાનો વારો આવે એમ છે. જેનાથી તબીબોની સાથે સાથે તમામ દર્દીઓને નુકશાન વહોરવાનો વારો આવ્યો છે અને ઓપરેશન અટકી પડ્યા હતા.

Advertisement

તમામ સભ્ય તબીબોને અન્ય સભ્ય તબીબ મિત્રોની લડાઈમાં જોડાઈ પોતાની તબીબી સેવાઓ બંધ રાખવા આવહાન કર્યું હતું. તબીબોના નડતરરૂપ પ્રશ્નમાં સાથે રહી પરિમાણલક્ષી ઉકેલ માટે આજે પણ આ ધરણા યોજવામાં આવશે. c ફોર્મ રિન્યુ કરવા મ્યુનિનિસિપલ એ બીયુ પરમિશન ફરજિયાત બનાવવાના વિરોધમાં આહના સાથે જોડાયેલી શહેરની લગભગ 1800 હોસ્પિટલો હડતાળ પાડી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!