અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે મોડાસા શહેરના બાયપાસ રોડ પર આરટીઓ કચેરી નજીક બે પીક અપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પીકઅપના એક ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું અને પીકઅપમાં સવાર બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોચતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ બંનેને સરરવાર અર્થે ખસેડી દીધા હતા
Advertisement
Advertisement