42 C
Ahmedabad
Saturday, May 18, 2024

લૂંટેરી દુલ્હન ગેંગમાં સંડોવાયલ સ્થાનિક વ્યક્તિ પોલિસને નથી મળતો કે આશીર્વાદ..!!! કુલ 5 આરોપીઓ સકંજામાં આવ્યા, 2 પોલિસ પકડથી દૂર…!!!


અરવલ્લી જિલ્લામાં લૂંટેરી દુલ્હન ગેંગના મોટા ભાગના સુત્રોધાર પોલિસના હાથે લાગી ગયા છે, પોલિસના હાથ લાંબા હોય છે જેથી દૂર રહેલા આરોપીઓને ઝડપી પાડવામાં પોલિસને સફળતા મળી છે, જોકે સ્થાનિક કક્ષાના આરોપીને પોલિસ પકડવામાં અસફળ રહી હોય તેવું લાગે છે. પોલિસ વધુ એક મહિલા મનિષા સોલંકની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. તો રાધા સોલંકી પણ પોલિસના હાથે લાગી ચૂકી છે. દૂર દૂરથી આરોપીઓ ઝડપાઈ જાય છે પરંતુ સ્થાનિક વ્યક્તિ પર કોના આશીર્વાદ છે તેવી પણ લોકચર્ચાએ જોર પકકડ્યું છે.

Advertisement

મેઘરજ પંથકમાં નિવૃત્ત શિક્ષક પાસેથી 26 લાખ રૂપિયા આ ગેંગ દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા, તો માલપુર પંથકમાં પણ અંદાજે 6 લાખ રૂપિયા લગ્નની લાલચ આપી યુવકને ઠગવામાં આવ્યો હતો. જોકે હજુ સ્થાનિક આરોપીને પોલિસની કામગીરી નબળી સાબિત થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

Advertisement

લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધાર (પોલિસે ઝડપ્યા)

Advertisement
  1. હિતેશભાઈ પ્રજાપતિ
  2. દક્ષાબેન હિતેશભાઈ પ્રજાપતિ
  3. રેખાબેન રાવળ (દુલ્હન)
  4. રાધા સોલંકી 
  5. મનિષા સોલંકી

લૂંટેરી દુલ્હન મામલે ફરાર આરોપીઓ 

Advertisement
  1. કોઈ અજાણી વ્યક્તિ
  2. મહંમદ સુબાનભાઈ મકરાણી (રહે,મેઘરજ-અરવલ્લી)

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!