અરવલ્લી જિલ્લાના મોડાસાના મોડાસિયા કડવા પાટીદાર બોર્ડિંગ ટ્રસ્ટ દ્વારા 10માં ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,માર્ચ 2018 થી માર્ચ 2021 સુધીના તેજસ્વી તારલાઓ ને ઇનામ વિતરણ કરાયું,, જેમાં અરવલ્લી સાબરકાંઠાના દાનવીર ભામાશા માસુકભાઈ શામળભાઈ પટેલના હસ્તે તેજસ્વી તારલાઓ બાળકો તથા પાટીદાર સમાજના લોકોને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની હોસ્ટેલ બનાવવા માટે પોતાના સમય નું યોગદાન આપ્યું હતું,,પાટીદાર સમાજની નાની બાળકી ઓ એ સ્વાગત ગીત રજૂ કરી આવેલા મહેમાનો તથા અગ્રણીઓ તથા પાટીદાર સમાજ અન્ય જ્ઞાતિ બંધુઓના દિલ જીતી લીધા હતા
Advertisement
Advertisement