39 C
Ahmedabad
Monday, May 6, 2024

મોડાસા ટાઉન P.I. એન.જી.ગોહિલની ગાંધીનગર ખાતે બદલી થતાં Mera Gujarat ની શુભેચ્છા


મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.આઈ. એન.જી.ગોહિલની ગાંધીનગર ખાતે બદલી થતાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ટાઉન પોલિસના કર્મચારીઓ તેમજ હેડ ક્વાર્ટરના કર્મચારીઓ મોડાસા ટાઉન પોલિસ મથકે પહોંચ્યા હતા જ્યાં શુભેચ્છાઓ પાઠવી હતી. મેરા ગુજરાતની ટીમ પણ મોડાસા ટાઉન પોલિસ મથકે પહોંચી હતી, જ્યાં એન.જી.ગોહિલને બુકે આપ્યું હતું.

Advertisement

સ્વભાવે નિખાલસ અને નિર્વિવાદિત કામગીરી કરેલ એન.જી.ગોહિલ હંમેશા પોલિસ કર્મચારીઓ તેમજ જનતા સાથે સીધા સંપર્કમાં રહેતા હતા, ત્યારે તેમની બદલી થતાં તેમની મુલાકાત કરવા માટે સ્ટાફ તેમજ શહેરીજનો પણ પહોંચ્યા હતા.

Advertisement

હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા પોલિસ ઇન્સ્પેક્ટરની બદલી કરી હતી, જેમાં મોડાસા ટાઉન પી.આઈ.ની એન. જી. ગોહિલની કરાઇ એકેડેમી, ગાંધીનગર ખાતે બદલી થતાં ‘મેરા ગુજરાત’ અને ‘વાવડ’ની ટીમએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!