38 C
Ahmedabad
Thursday, May 16, 2024

આ લોકોમાં હોય છે વિટામીન ડીની ઉણપ, જાણો ઉણપ પૂરી કરવા શું કરશો


આપણાં શરીરને દરેક જાતના વિટામીન્સની જરૂર હોય છે. એક પણ વિટામીનની ઉણપ હોય તો શરીરમાં અનેક નાના-મોટા પ્રોબ્લેમ્સ થવાના શરૂ થઇ જાય છે. જો કે આજના આ સમયમાં મોટાભાગના લોકોમાં વિટામીન ડીની ઉણપ હોય છે. વિટામીન ડીની ઉણપથી અનેક લોકોને શરીરમાં તકલીફ થવાની શરૂ થઇ જાય છે. વિટામીન ડી શરીરમાં તમારા હાંડકાઓને મજબૂત રાખે છે અને સાથે-સાથે ઇન્ફેક્શન સામે લડવાની તાકાત ધરાવે છે. તો જાણી લો તમે પણ કયા લોકોમાં વિટામીન ડીની ઉણપ હોય છે.

Advertisement

આ લોકોમાં વિટામીન ડીની ઉણપ હોય છે

Advertisement

અનેક લોકોમાં વિટામીન ડીની ઉણપ હોય છે. જે લોકો દૂધ, દહીં, માખણ, ઘીનું સેવન ઓછુ કરે છે એમનામાં વિટામીન ડીની ઉણપ વધારે પ્રમાણમાં હોય છે. આ સાથે ગર્ભવતી મહિલાઓમાં અનેક વસ્તુઓથી દૂર રહે છે જેના કારણે એમનામાં વિટામીન ડીની ઉણપ હોય છે.

Advertisement

આ રીતે વિટામીન ડીની ઉણપ પૂરી કરો

Advertisement

સવારના સમયે સૂર્યના કિરણો સામે બેસવાથી વિટામીન ડીની ઉણપ પૂરી થાય છે. આ માટે તમે રોજ સવારમાં સૂર્યના કિરણો સામે બેસો. આ સાથે જ તમે ડોક્ટરની સલાહ લઇને આ ઉણપને પૂરી કરી શકો છો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!