37 C
Ahmedabad
Thursday, May 2, 2024

ફ્રેન્ડ્સ ઓફ અરવલ્લી અને રેડક્રોસ મોડાસા દ્વારા સાંભળે અરવલ્લી પ્રોજેક્ટની સક્સેસ સ્ટોરી


છ મહિના પહેલા અરવલ્લી જિલ્લાની વિકાસથી લઇને અરવલ્લી જિલ્લાના જરૂરીયાતમંદ માટે સેવા કાર્યો ચાલુ કરી જેના ભાગરૂપે સાંભળ અરવલ્લી નો પ્રોજેક્ટ નો શુભારંભ ઓક્ટોબર 21 કરેલ ,જેમાં જન્મ થી ન સાંભળી શકતા એવા બાળકો માટે સ્વદેશી ડિવાઇસ બનાવી પેટન્ટ મેળવેલ જરૂરિયાતમંદ 75 બાળકોને ડિવાઇસ આપવામાં આવેલ જેમને સાંભળવાની અને બોલવાની ટ્રેનિંગ પણ સંસ્થા દ્વારા આપી જેમાં આ પરેશભાઈ કોળી પટેલ ડેમાઈ જેઓ એ 82 ટકા ધોરણ 10 માં આવેલ ,જે તકલીફ ને વિશ્ર્વાસ થી પાર કરી , તેઓ આજે અરવલ્લી જિલ્લા કલેકટર ઓફિસ લાવી કલેકટરશ્રી સાથે વાર્તાલાપ કરી તેના પરિવારને પરેશ સાંભળતા કલેકટર સાહેબ સાથે વાતચીત કરી,આનંદ અનુભવ્યો. અરવલ્લી પ્રથમ જીલ્લા તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યુ. સેવાભાવી વિજયભાઈ શાહ ફ્રેન્ડસ ઓફ અરવલ્લી ના ને તેમની ટીમનું આભાર માન્યો હતો પરેશ નું સન્માન પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ના ભાગરૂપે ફ્રેન્ડ્સ ઓફ અરવલલી ના સુમિત દેસાઈ , નિલેષભાઈ જોષી , અમિત કવિ ,જીતેન્દ્ર ભટિયા ભિલોડા મિત્રો હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!