42 C
Ahmedabad
Saturday, May 18, 2024

વિજયનગર : રોડ પર ગટરના પાણી ઉભરાતા ઠેર ઠેર અસહ્ય ગંદકીથી લોકો ત્રાહિમામ, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય


વિજયનગર તાલુકામાં બારે માસ ગટરો નું પાણી રસ્તા ઉપર સ્થાનિક લોકો ફરવા કે કામ થી નીકળતા હોય છે જ્યાં જોઈએ ત્યાર બજારમાં ગટરનું પાણી રસ્તા ઉપર જ જોવા મળે છે અહીંયા પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે લોકોના મુખે ચર્ચા થઈ રહી છે.કે વિજયનગર પચાયત દ્વારા માત્ર વાહિયાત વાતો માં લોકો ભરસો નથી કરતા વગળીયા વડલા પાસે ગટર્ ની એવી હાલ છે કે જ્યાં ગટરનું પાણી લીકેજ થઈ રહ્યું છે અને સામે પણ ગટર નું ઢાંકણ ખુલ્લી હાલતમાં જોવા મળે છે.અહીંયા થી ઘણા કર્મચારીઓ અને પદ અદિકારી જતા હોય છે પણ એમને તો આ ગટર પર નજર નથી પડતી અનેક બાબતો લઈને આ પચાયત ચર્ચ માં આવતી હોય છે

Advertisement

વિજયનગર ના દરેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય થી ભૂગર્ભ ગટરનું ઢાંકણ ક્યાં તો બિસમાર હાલ માં હોવાથી ગટરનું પાણી રોડ પર પ્રસરી રહે છે જયારે છતરિયા ત્રણ રસ્તા થી વિજયનગર જૈન મંદિર સુધીના રસ્તા પર ગટરની દુર્ગંધ એટલે ફેલાઈ રહી છે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે લોકોના મુખે ચર્ચા થઈ રહી છે કે ગટરનો હલ ક્યારે આવશે જો સાબરકાંઠા કલેકટર વિજયનગર માં મુલાકાત લે અને છતરિયા ત્રણ રસ્તા થી બસ સ્ટેશન સુધી પગદંડી યાત્રા કરે તો કદાજ ગટરનો જે પ્રશ્ન છે તે ઉકેલ આવી શકે એવું સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ રહી છે આખરે. વિજયનગર ગ્રામ પંચાયત સરપંચ,ઉપસરપંચ દ્વારા પ્રાત કચેરી ખેડબ્રહ્મા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ને લેખિતમાં જાણ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!