43 C
Ahmedabad
Saturday, May 18, 2024

સાબરકાંઠા : હિંમતનગર શહેરમાં 2.20 કરોડના સ્ટેમ્પ ડ્યુટી ની ચોરી


17 ગોડાઉનના માલિકોને નાયબ કલેકટર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો હુકમ કરાયો

Advertisement

હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ પરબડા પંચાયતના સર્વે નંબર 102 અને 107 માં સાબર એન્ટરપ્રાઇઝના બેનર હેઠળ બનાવાયેલ ગોડાઉન વેચાણ લેનારાઓએ ગેરકાયદેસર રીતે ગોડાઉનને બદલે ખુલ્લા પ્લોટના દસ્તાવેજ કર્યા છે ત્યારે સ્ટેમ્પ ડ્યુટી ની ચોરી કરી સરકારને ચૂનો લગાડી અંગે તેમ ડ્યુટી કચેરી ખાતે સિરાજ એહમદ દાઉદભાઈ મશી એ ફરિયાદ કર્યા બાદ નાયબ કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં કચેરી દ્વારા વેચાણ આપનારને ત્રણ વાર નોટિસ ફટકારાઈ હતી.

Advertisement

Advertisement

હિંમતનગર સબ રજીસ્ટર દ્વારા રજૂ કરાયેલ તમામ દસ્તાવેજો અને પરબડા તલાટીએ રજૂ કરેલ બાંધકામ રજા ચિઠ્ઠી જોતા અધિક કલેક્ટરે સ્ટેમ્પ ડ્યુટી ચોરી થયાનો પ્રસ્થાપિત થતું હોવાથી બાંધકામ થયું હોવા છતાં ખુલ્લી બિનખેતી લાયક જમીનના દસ્તાવેજો થયા હોવાથી સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમ 1958 ની કલમો હેઠળ 26 ગોડાઉનના 19 માલિકોને સ્ટેમ્પ ડ્યુટી ચોરી અંતર્ગત ત્રણ વાર નોટિસ આપી વારંવાર મૂદતો તો આપી હતી. સ્ટેમ ડ્યુટી ચોરી હોવાનો ઈરાદો પ્રસ્થાપિત થતાં તમામ બાંધકામને બજાર કિંમત નજર સમક્ષ રાખી 17 મિલકત ધારકોને ૨૦ લાખની સ્ટેમ્પ ડ્યુટી અંતર્ગત 10 ગણા દંડની રકમ ઉમેરી કુલ 2,20,9460/ત્રણ મહિનામાં ભરવા માટે હુકમ કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!