43 C
Ahmedabad
Tuesday, May 21, 2024

Gujarat Flood : મુખ્યમંત્રી છોટાઉદેપુરની મુલાકાતે, પ્રભાવિત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યું


રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી તારાજી સર્જી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છોટા ઉદેપુરની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું. બોડેલીના વર્ધમાનનગર વસાહતના અસરગ્રસ્તોને મળીને તેમને થયેલ નુકસાનની માહિતી લીધી તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી.

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 17 ઇંચ કરતા વધારે વરસાદથી આખેઆખા ઘર જળ સમાધી થયા હતા, જેને લઇને લોકોની તમામ ઘરવખરી બર્બાઈ થઇ ગઇ હતી, ત્યારે મુખ્યમંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓની ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, અને લોકો સાથે વાતચીત કરી હતી.

Advertisement

આ સાથે જ આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રી ભૂરેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!