અરવલ્લી : LCBએ ભિલોડાના ટાકાટૂંકા ગામ નજીક અલ્ટો કારમાંથી 88 હજારના વિદેશી દારૂ સાથે સુનોખના બુટલેગરને ઝડપ્યો
અરવલ્લી : શામળાજી પોલીસનો સપાટો…બુટલેગરોમાં ફફડાટ, પોલીસે ત્રણ ત્રણ વાહનોમાં પીછો કરી કાર માંથી 88 હજારનો દારૂ ઝડપ્યો
અરવલ્લી : સોનાની બે કિલોની નકલી માળા બતાવી ગઠિયો મોડાસામાં કોઈને શિકાર બનાવે તે પહેલા SOGએ મોડાસા બસ પોર્ટ પરથી ઝડપ્યો
અરવલ્લી : Online Buffalo ફ્રોડ સાયબર ક્રાઇમથી ચેતજો, મોતીપુરા (કઉં)નો ખેડૂત ઓનલાઈન ભેંસો ખરીદવા જતા 1.25 લાખમાં નાહ્યો
અરવલ્લી : ફિલ્મી સ્ટાઇલથી દારૂ ભરેલી કારને પોલીસે બે વાહનો વડે બ્લોક કરી 1.36 લાખનો દારૂ ઝડપતી શામળાજી પોલીસ
અરવલ્લી : ટીંટોઈમાં વોટ્સઅપમાં વરલી-મટકાનો જુગાર રમાડતા બે શકુનિઓને પોલીસે ઝડપ્યા,બે આરોપીઓની સંડોવણી બહાર આવી
અરવલ્લી SOGએ મોડાસા ન્યુ બસ પોર્ટ વિસ્તારમાં ટહેલતા એટ્રોસિટી એક્ટના ગુન્હાના નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધો
અરવલ્લી LCBએ અસાલની સ્કાય બ્લુ પેટ્રોકેમ નામની ફેક્ટરીમાંથી 1.08 લાખના બાયોડીઝલ સાથે એક આરોપીને દબોચ્યો, એક ફરાર
અરવલ્લી : ક્રેટા કારનું ટાયર ફાટ્યું બુટલેગરે જીવના જોખમે હાઇવે પર વિદેશી દારૂ ભરેલી કાર હંકારી, શામળાજી પોલીસે 1152 બોટલ ઝડપી
અરવલ્લી : ટીંટોઈ પોલીસે કુખ્યાત પશુ ચોરને ચાંદટેકરીમાંથી ઉઠાવ્યો,પેરોલ ફર્લો ટીમે ઘરફોડ ચોરને ઉંડવા બોર્ડર પરથી ઝડપી લીધો
અરવલ્લી :શામપુરના ડુંગરમાં માઇન્સની કામગીરી યુદ્ધના ધોરણે બંધ કરાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ
અરવલ્લી : મોડાસાના અમુલ કોમ્પલેક્ષમાં તસ્કરો ત્રાટક્યા,7 દુકાનોના તાળા તૂટ્યા,બે CCTV ડીવીઆર પણ ઉઠાવ્યા
શહેરા નગર પાલિકા વિસ્તાર વધુ સ્વસ્થ રહે તે માટે હવેથી રાત્રીના સમયે સાફસફાઈ અને ડોર ટુ ડોર અભિયાન શરુ કરાશે
અરવલ્લી : ધી સર્વોદય સહકારી બેન્ક લી. મોડાસાએ મેઘરજ શાખાના ગ્રાહકો માટે ATM મશીન ઉપલબ્ધ કરાવ્યું
અરવલ્લી : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 6તાલુકા અને બે શહેરના મળી કુલ ૧૦૬૧ બૂથોના બૂથ પ્રમુખોનું સમેલન યોજાયું