30 C
Ahmedabad
Friday, April 26, 2024

PM મોદીનો અનોખો અંદાજ, હેડો…હેડો…વડાલી,, ઈડર,, ભિલોડા, “સાબરાકાંઠા આવીએ એટલે આવી ગૂંજ સંભળાય”


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠા જિલ્લાના ગઢોડા ખાતે અલગ-અલગ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં અનોખી અંદાજમાં પીએમ મોદીએ સાબરકાંઠા જિલ્લાની યાદો તાજી કરી હતી. પીએમ મોદીએ સાબરકાંઠા જિલ્લામાં પહેલા કેટલીય વાર આવ્યા હતા અને તેમણે જેણાવ્યું કે, એવો કોઇપણ વિસ્તાર નથી કે, જ્યાં તેઓ ન ગયા હોય.

Advertisement

પીએમ મોદીએ કહ્યું.. હેંડો…હેંડો…

Advertisement

તેમણે વધુ ઉમેરતા જણાવ્યું કે, જ્યારે તેઓ બસ સ્ટેશન ઊભા હોય ત્યારે વાહનોમાં જવા માટે એક વાત સંભળાય.. હેડો..હેડો… ઇડર, વડાલી.. ભિલોડા… તેઓને તમામ યાદો હજુ પણ યાદ છે. જ્યારે પણ તેઓ અહીં આવતા ત્યારે સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જવા માટે કેવી રીતે પહોંચતું અને સાબરકાંંઠા જિલ્લાની તળપદી ભાષાને યાદ કરતા તેઓ હેડો..હેડો.. બોલ્યા હતા…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!