39 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી : મેઘરજ પોલીસે કારમાંથી 468 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી, રાજસ્થાની બે બુટલેગરોને જેલ હવાલે ધકેલ્યા


મેઘરજ પોલીસ વિદેશી દારૂનિહ હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે રાજસ્થાની બે બુટલેગરોની કારમાં વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી 76 હજારથી વધુનો શરાબનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મેઘરજ પોલીસની શખ્ત કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

Advertisement

મેઘરજ પીએસઆઈ શિલ્પા પરમાર અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં હોંડા સીટી કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે રામગઢી પુલ નજીક નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથધરી બાતમી આધારિત કાર આવતા અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-468 રૂ.76 હજારથી વધુનો જથ્થો જપ્ત કરી, મોબાઈલ, કાર મળી રૂ.2.31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક પ્રવીણ રમણ ડીંડોર અને બંસીલાલ ભીમજી ડીંડોર (બંને રહે,રાજસ્થાન) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!