34 C
Ahmedabad
Saturday, May 4, 2024

જુનાગઢમાં સાંબેલાધાર 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી આહલાદક દર્શ્યો, જુઓ વીડિયો


સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જૂનગાઢમાં પણ ધોધમાર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગુરૂવાર સાંજના સમયે 2 કલાકમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો, જેને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો બીજી બાજુ કુદરતી સૌંદર્યના આદભૂત દ્રશ્યો જાવા મળ્યા હતા. આ સાથે જ ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર 2 કલાકમાં4 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે ઝરણાં વહેતા થયાના રમણિય દ્રશ્યો સામે આવ્યા હતા. દાતાર અને ગિરનાર પર્વત પર વનરાજી સોળે કળાએ ખિલી ઊઠ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!