28 C
Ahmedabad
Friday, May 3, 2024

સાબરકાંઠા: મોતની સવારી પોલીસની સામેથી થાય છે પસાર, જીવના જોખમે મુસાફરો કરે છે મોતની સવારી


ખાનગી વાહન ચાલકો જીપની અંદર અને ઉપર મુસાફરોને બેસાડી પોલીસના નાક આગળથી પસાર થાય છે, છતાં કોઈ કાર્યવાહી નહીં

Advertisement

જિલ્લા ટ્રાફિક, હાઈવે ટ્રાફિક અને આરટીઓની નાક નીચે રોડ સેફ્ટીના નિયમોના ધજાગરા…!!

Advertisement

સાબરકાંઠા જિલ્લાના શામળાજી નેશનલ હાઇવે ઉપર મોતની સવારી ના દ્રશ્યો જોવા મળે છે જેની જવાબદારી છે તે તંત્ર ‘ દેખ તમાશા ફ્રી મેં’ જેવું જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

નેશનલ હાઈવે 8 પર હિંમતનગર સહકારી જીન ચાર રસ્તા પર હિંમતનગર થી શામળાજી જતા પ્રાઇવેટ વાહન ચાલકો ગેટા-બકરાની જેમ મુસાફરોને મોતની મુસાફરી કરાવી બમણા ભાડા ની લાલચમાં લોકોના જીવ સાથે રમત કરી રહ્યા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલો પોલીસની સામે હોવા છતાં પણ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ કરમી કોઈ કાર્યવાહી ન કરી વહન ચાલકને તેમના નાક આગળથી બિન્દાસ જઈ રહ્યો હોવા દે છે તો જો કોઈ જાનહાની થાય કે કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ છે ? પછી એવું તો નથી કે તંત્રનું વાહન ચાલકો પાસે કોઈ લેવડ દેવડ ને લઈને મુસાફરોના જીવ સાથે રમત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!