asd
27 C
Ahmedabad
Wednesday, September 18, 2024

જુનાગઢ: ગીર-ગઢડાના ખિલાવડમાં શિકારની શોધમાં સિંહ કુવામાં પડ્યો, વનવિભાગના સફળ રેસ્ક્યુનો Video


ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો હતો જે અંગે વન વિભાગને જાણ થતા ખાસ ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે સિંહને બહાર કાઢ્યો હતો જે બાદ સિંહને અન્ય સિંહોની સાથે છોડી દેવામાં આવ્યો હતો.

Advertisement

ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામની સીમમાં વાડીના ધાબા ઉપર (૫) પાછડા સિંહોનું ગ્રૂપ બેઠુંહતું ત્યારે અંદાજીત 6 વર્ષ નો એક સિંહ અકસ્માતે કૂવામાં પડીગયેલ અને કુવાની એક ભેખડ ઉપર બેચી જતા આજે બપોરે વાડીનો ભાગ્યો કુવાપાસે થી પસાર થતા કુવામાંથી સિંહનો અવાજ આવતા જોતા ભેખડમાં એક સિંહ નઝર આવતા તુરત વાડીમાલિક ને જાણ કરતા વાડી માલિક પોપટભાઈ હિરપરાએ સરપંચ ને જાણ કરતા સરપચે જસાધાર રેજની કચેરી એ જાણ કરતા આર. એફ. ઓ. અનેરેકયું ટીમનો 15 થી વધારે નો સ્ટાફ પાંજરું લહી ઘટના સ્થળ ઉપર કૂવામાં દોરડું નાખી સિંહ ને બાંધી બહાર કાઢી સલામત રીતે પાંજરામાં પુરી જીવ બચાવ્યો હતો અને જસાધાર એનિમલ કેર સેન્ટર માં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!