27 C
Ahmedabad
Saturday, April 27, 2024

છોટાઉદેપુર: 36મા નેશનલ ગેમ્સને લઇને એસ.એફ.સ્કૂલ ખાતે રમત-ગમત કાર્યક્રમ


આગામી નેશનલ ગેમ્સને લઇને રાજ્યમાં રમત-ગમતના અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર ખાતે પણ રમતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેથી બાળકો રમત પ્રત્યે પ્રેરાય અને ફિટ રહી શકે.

Advertisement

ભાજપ સરકાર Fit India અંતર્ગત ગામડાના યુવાન-યુવતિઓ રમત-ગમત માં આગળ વધે તેવા અભિગમ અન્વયે છોટાઉદેપુર S.F.હાઇસ્કૂલમાં રમે છોટાઉદેપુર જીતે કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી પ્રો,શંકરભાઇ રાઠવા સાથે રાજુ અગ્રવાલ, નંદલાલ પઢીયાર,ક્રિષ્ણા રાઠવા,પ્રિન્સિપાલ હિતેશ ચૌહાન,યુવા જીલ્લા મહામંત્રી આકાશ ઉદવાણી,કોર્ડીનેટર સહિત મોટી સંખ્યામાં સૌએ આશીર્વાદ આપી રમતવીર બનવા આહ્વાન કર્યુ હતુ

Advertisement

અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!