29 C
Ahmedabad
Saturday, April 27, 2024

મોડાસામાં અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પોક્સો એક્ટની સમજ આપતી શિબિર


અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પોકસો એક્ટની સમજ આપવા માટે શિક્ષણ શિબિરો યોજાઇ રહી છે

Advertisement

અરવલ્લી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ , એક અખબાર યાદીમા જણાવે છે કે ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમુર્તી અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ અરવિંદકુમાર તથા એકઝીકયુટીવ ચેરમેન સોનિયાબેન ગોકાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા . ૨૬ સપ્ટેમ્બરથી ૨૦ ઓક્ટોબર સુધી UNICEF સાથે સૌહાર્દ સંસ્થાના સહયોગથી સમગ્ર રાજ્યનાં જીલ્લા કાનુની સેવા સત્તા મંડળો દ્વારા , બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ ( POCSO ACT ) ની કાનૂની જોગવાઈ અંગે જાગરૂકતા ફેલાવવા એક કેમ્પેઇન યોજવામાં આવી રહ્યું છે . અરવલ્લીના મોડાસામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એસ.એચ વોરા ના માંર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સેક્રેટરી એસ.જી.મનસુરી દ્રારા , અરવલ્લી જિલ્લાની તમામ કાનૂની સેવા સમિતિ ના પેનલ એડવોકેટ્સ, પેરા લીગલ વોલેનટી ઈયર્સ ના સહયોગ થી જિલ્લાની તમામ સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં કાનુની શિબીરોનું આયોજન કરેલ છે . જેમાં તાલીમબધ્ધ વક્તાઓ દ્વારા પોક્સો એક્ટની જોગવાઈઓની જાણકારી આપવામાં આવી રહી છે .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!