33 C
Ahmedabad
Friday, April 26, 2024

ગુજરાતમાં મોડાસાની કચ્છ કડવા પાટીદારની મહિલાઓ તલવાર રાસમાં ડંકો વગાડ્યો : ગરબા સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું


કોરોના સંક્રમણ બાદ હવે જ્યારે નવરાત્રિનો તહેવાર આ વર્ષે ઉજવાઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં ઉત્સવનો પાર નથી રહ્યો ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસામાં રહેતી સનાતન સમાજની બહેનોએ વિશ્વ ઉમિયાધામમાં સ્ટ્રીટ લેવલ પર અમદાવાદ ખાતે સ્પર્ધા યોજાઈ હતી.
ત્યારે તેમાં ભાગ લઈ અને તલવાર સાથે માં ઉમિયાની સ્તુતિ કરી વિશ્વ ઉમિયા ધામમાં સ્ટેટ લેવલે ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.

Advertisement

નારી નવદુર્ગાનું રૂપ કહેવાય છે એ રસોડામાં પણ એટલું જ સારી રીતે બધુજ સ્વાદ સભર સાચવી લેતી હોય છે અને એ જ નારી જ્યારે તલવાર સાથે આમ કોઈ સ્પર્ધામાં ભાગ લેતી હોય ત્યારે પણ એનું એક અલગ જ રૂપ ધારણ કરતી હોય છે અને એમાં એ આગવી શકતી માતા જેમનામાં આશીર્વાદ રૂપે અર્પણ કરી દેતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે વિશ્વ ઉમિયાધામના સ્ટ્રેટ લેવલની ગર્ભા સ્પર્ધામાં મોડાસા શહેરની સનાતન સમાજની બહેનોનું પ્રથમ નંબર આવતા કચ્છ કડવા પાટીદાર સમાજનું નામ ગુજરાતમાં વધાર્યું છે તેમજ માતાજીના વૈશ્વિક મંદિર નિર્માણના અધ્યાત્મિક અને સંસ્કારના પર્ણ કુટિરમાં મોડાસાની એ દીકરીઓએ અરવલ્લી જિલ્લાનું મોડાસાનું તેમજ સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!