37 C
Ahmedabad
Friday, April 26, 2024

છોટાઉદેપુર: સંખેડાના બહાદરપૂર માં ખેલૈયાઓ વરસાદ વચ્ચે પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
સંખેડાના બહાદરપૂર માં ખેલૈયાઓ વરસાદ વચ્ચે પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા બીજા દિવસ ના નોરતા માં ગરબા રમઝટ બાદ ત્રીજા દિવસે અચાનક વરસાદી માહોલ સર્જાતા ધોધમાર વરસાદની વચ્ચે બહાદરપુર ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમીયા હતા નાના ભૂલકાઓ પણ મોટી સંખ્યામાં વરસાદ વચ્ચે ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. ગરબાનો નજરો જોવા માટે પણ ગામના લોકો મોટી સંખ્યામાં દુકાનો ની છતો નો સહારો લઈને ઉભેલા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા આવા વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓએ ગરબાની લાઇન તોડી ન હતી મોડી રાત સુધી ગરબે ઘુમીયા હતા નવલી નોરતાના ત્રીજા નોરતા ના ગરબા નુ આયોજન સફળ બનાવ્યું હતું વરસાદી વિઘ્ન વચ્ચે પણ બહાદરપુર ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા અને વરસાદી માહોલની પણ મજા લીધી હતી આયોજકો પણ વરસાદ વચ્ચે ખરે પગે ઊભા રહીને સાથ સહકાર ખેલૈયા ઓને આપ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!