29 C
Ahmedabad
Friday, April 26, 2024

ભિલોડા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સામે કાર અને રીક્ષા ધડાકભેર ટકરાયા રીક્ષા ચાલક ગંભીર રીતે ધવાયો


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સામે ભિલોડા – ઈડર ધોરીમાર્ગ પર કાર અને રીક્ષા ધડાકભેર ટક્કરાતા ધટના સ્થળે લોકોનો ટોંળે – ટોંળા એકત્રિત થઈ ગયા હતા.ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર અર્થે કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Advertisement

કોટેઝ હોસ્પિટલના આધારભૂત સુત્રો ધ્વારા પ્રાપ્ત માહીતી મુજબ ભિલોડા-ઈડર ધોરીમાર્ગ પર કાર નંબર. G.J.31.D.9544 અને રીક્ષા નંબર. G.J.23.AU.4219 ના રીક્ષા ચાલક ગંભીર રીતે ધવાયો હતો.ચાલકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.રિક્ષા ચાલક વિપુલ રૂપસિંહભાઈ પારધી (આશરે – ઉંમર વર્ષ – 40) (રહેવાસી.ધાંટી,તા.ભિલોડા,જી.અરવલ્લી) અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં પ્રાઈવેટ વાહન ચાલકો માંતેલા સાંઢની માફક બેફામ રીતે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે વાહનો હંકારતા હોય ત્યારે જાગૃત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભયભીત છે.પોલીસે લાલ આંખ કરવાનો સમય છે.વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!