33 C
Ahmedabad
Friday, April 26, 2024

અલગ અલગ સર્વેમાં ભાજપને બહુમત કરતા વધારે બેઠકોના એક્ઝિટ પોલ, કોંગ્રેસની બેઠકો ઘટી !, શું એક્ઝિટ પોલ સાચા પડશે?


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર હતી, છેલ્લા 27 વર્ષથી સત્તા પર ભાજપને કેટલી બેઠક મળશે તેના પર સૌ કોઈની નજર હતી કારણ કે, આ વખતે આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું જોકે આ વખતે કોંગ્રેસની બેઠકોને આમ આદમી પાર્ટીએ મોટુ નુકસાન પહોંચાડ્યું હોય તેવા ચોંકાવનારા એક્ઝિટ પોલ સામે આવ્યા છે જોકે એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપને હાલ પૂરતી કોઈ જ વિપરીત અસર નથી પહોંચી, જોકે સાચા પરિણામ તો 8 ડિસેમ્બરના રોજ જ સામે આવશે.ગુજરાતમાં કોની સરકાર બનશે? આ પ્રશ્ન ઘણા દિવસોથી જનતાના મનમાં છે. તે તો 8મી ડિસેમ્બરે સાચી રીતે ખબર પડશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલમાં થોડો અંદાજ આવી ગયો હતો કે, જનતા કોને સમર્થન આપે છે. ચૂંટણી પરિણામોની તસવીર એક્ઝિટ પોલ પરથી સામે આવી છે. વોટરના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી છે તે જોઈએ. ક્યા પક્ષની સરકાર બનતી જણાય છે.

Advertisement

એક્ઝિટ પોલ ના આંકડા નીચે મુજબ છે તે પણ જાણીએ
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્ય
ભાજપ – 150
કોંગ્રેસ – 19
આપ – 11
અન્ય – 02

Advertisement

C – વોટર
ભાજપ – 81 થી 83
કોંગ્રેસ – 18 થી 30
આપ – 05 થી 10
અન્ય – 0

Advertisement

ઈન્ડિયા ટુડે – એક્સિસ
ભાજપ – 131 થી 151
કોંગ્રેસ – 16 થી 30
આપ – 09 થી 21
અન્ય – 0

Advertisement

ટીવી 9 ગુજરાતી
ભાજપ – 125 થી 130
કોંગ્રેસ – 40 થી 50
આપ – 03 થી 05
અન્ય – 0

Advertisement

જન કી બાત
ભાજપ – 117 થી 140
કોંગ્રેસ – 34 થી 51
આપ – 06 થી 14
અન્ય – 0

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!