Advertisement
વિજયનગર તાલુકામાં છાશવારે જીવલેણ અકસ્માતોની ઘટના બાદ સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને વિજયનગર થી ઈડર રોડ ઉપર ભાંભુડી ગામમા જવાના રસ્તા નજીક જે મોટા રાક્ષસી કદના બમ્પ બનાવવામા આવ્યા છે એનું કદ ઘટાડીને એની ઉપર દૂરથી દેખાય એવા પટ્ટા દોરવા અને આ ફેરફાર કરી રોજબરોજ બાઈક,જીપ જેવા વાહનો બમ્પ ઉપરથી પસાર થતા સર્જાતાં અકસ્માત રોકવા માંગ સ્થાનિકોએ ઉઠાવી છે. તંત્ર આ હાઇવેને સલામત બનાવવા ઘટતું નહિ કરે તો લોકોને આંદોલન કરવા મજબુર બનવું…
Advertisement
Advertisement