ધનુર રસીકરણ અભિયાન મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અર્બન હેલ્થ સેન્ટર મોડાસા દ્વારા વી. એસ. શાહ પ્રાથમિક શાળામાં બાળકોને ધનુર ની રસી આપવામાં આવી. આ પ્રસંગે બાળકો ના વાલીઓ મોટી સંખ્યા માં હાજર રહેલ
સંસ્થા ના પ્રમુખ નિલેશભાઈ જોષી દ્વારા વાલીઓ તેમજ બાળકો ને ધનુર રસી વિષે જાણકારી આપવા માં આવી.
આ પ્રસંગે સંસ્થા ના મંત્રી નવનીતભાઈ પરીખ તથા આચા શ્રીકાન્ત ગાંધી શિક્ષકો હાજર રહીને ધનુર રસીકરણ ની સરોહના કરેલ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અર્બન હેલ્થ સેન્ટર ના સ્ટાફઆરતી બહેન જોષી તથા ભાટીયા દીપા બહેને રસીકરણ અભિયાન અંતર્ગત હાજર રહેલf સંસ્થા દ્વારા તેમનોઇ સુંદર કામગીરી ને બિરદાવી હતી.
મોડાસાની વી.એસ.શાહ પ્રાથમિક શાળાાં ધનુર ની રસી બાળકોને અપાઈ
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -