ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને ટીવી સિરિયલ સ્ટાર રોશેલ રાવ અને કીથ સિકેરાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૂડ ન્યૂઝ શેર કર્યા છે.
આ સાથે, સ્ટાર અભિનેત્રીએ ગુલાબી બિકીનીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધકો અને ટીવી સિરિયલ સ્ટાર્સ રોશેલ રાવ-કીથ સિકેરા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.
રોશેલ રાવે કપિલ શર્મામા શોમાં લોટરીનું પાત્ર ભજવ્યું હતું.
તાજેતરની તસવીરોમાં, અભિનેત્રી રોશેલ રાવ તેના પતિ કીથ સાથે ગુલાબી બિકીનીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.ટીવી સિરિયલ સ્ટાર્સ રોશેલ રાવ અને કીથ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આજે બંને સ્ટાર્સે ખુદ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ જાણકારી આપી હતી.