Advertisement
અરવલ્લીમાં આવેલ શૈક્ષણિક નગરી મોડાસામાં સ્વામી વિવેકાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તા. 14 ડીસેમ્બર 2023 ગુરુવારના રોજ સ્વાવલંબી ભારત અંતર્ગત ” સ્વાવલંબી યુવા ” વિષય પર માર્ગદર્શન સેમિનાર કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે મોડાસા ગાયત્રી પરિવારના કાર્યકર્તા શ્રી સોમાભાઈ જે.બારોટ સાહેબ અને પ્રભુદાસ પટેલ સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.આમ સમગ્ર સ્ટાફના સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.
Advertisement
” જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે
Advertisement
Advertisement