33 C
Ahmedabad
Saturday, May 18, 2024

નરેશ પટેલ ને ભાજપમાં જોડવાના આ 10 મુખ્ય કારણથી સમજો, ટુંક સમયમાં થઈ શકે છે જાહેરાત


નરેશ પટેલની ગઈ કાલથી ભાજપમાં જોડાવવાને લઈને ચર્ચા તેજ બની છે. ભાજપના નરેશ પટેલને જોડવાના અનેક કારણો છે જેથી નરેશ પટેલ ને ભાજપમાં જોડવાના આ 10 મુખ્ય કારણથી સમજો, ટુંક સમયમાં થઈ શકે છે બીજેપીમાં જોડાવવાને લઈ.

Advertisement
પાટીદારો સરકારથી નારાજ છે, કેમ કે હજુ બધા કેસો પરત નથી ખેંચાયા
નરેશ પટેલ જો અન્ય કોઈ પક્ષમાં જાય તો સૌરાષ્ટ્રનું પ્રભુત્વ અને પાટીદાર પરનું પ્રભુત્વ ઓછું થઈ શકે
નરેશ પટેલનો મહત્તમ લાભ લેવા માટે તેમને ભાજપમાં સક્રિય કરીને સૌરાષ્ટ્ર અને સુરતની પાટીદાર પ્રભુત્વ વાળી બેઠક પર પ્રચાર સહિતની જવાબદારી સોંપવામાં આવે.
નરેશ પટેલના પુત્ર શિવરાજને કોઇ એક બેઠક પર હાજોમાં આવ્યા બાદ ચૂંટણી લડાવી શકે.
બીજેપી સાથેની બેઠકમાં મધ્યસ્થી કેન્દ્રીય મંત્રિયનસુખ માંડવીયા બન્યા હતા, ધારી સફળતા બાદ નરેશ પટેલને સીધા દિલ્હી લઇ જવાની ખાતરી આપી હોય તેવું પણ બની શકે.
ભાજપે વિધાનસભાની આગામી ચૂંટણીમાં દોઢસો પ્લસની જીતનો ટાર્ગેટ નક્કી કર્યો છે. સૌરાષ્ટ્ર ની 20 સીટો પર પ્રભુત્વ જમાવવું જરૂરી છે.
ટાર્ગેટ પૂરો કરવા ભાજપ માટે સૌરાષ્ટ્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે.
સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વ વાળી બેઠક પર ખોડલધામના બેનર હેઠળ નરેશ પટેલનો મહત્તમ લાભ એ ભાજપ ઇચ્છે.
નરેશ પટેલ ચૂંટણી લડે તો એક બેઠક પર તેમનું ધ્યાન કેન્દ્રિત થાય.
નરેશ પટેલનો મહત્તમ લાભ લેવા માટે તેમને ભાજપમાં સક્રિય કરીને સૌરાષ્ટ્ર અને સુરતની પાટીદાર પ્રભુત્વ વાળી

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!