33 C
Ahmedabad
Thursday, May 2, 2024

ચૈેત્રી નોરતામાં ઉપવાસમાં ખવાશે આ ‘ફરાળી હાંડવો’, જાણો કેવી રીતે બનાવશો ઘરે


હાલમાં ચૈત્રી નોરતા શરૂ છે ત્યારે અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. જો કે આ ઉપવાસમાં ઘરની સ્ત્રીઓ કન્ફ્યુઝ થઇ જાય છે કે ફરાળી વાનગીમાં હવે શું બનાવીશું. આમ, જો તમે પણ આ મુંઝવણમાં છો તો અમે તમારી માટે એક મસ્ત ફરાળી વાનગી લઇને આવ્યા છીએ. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો ફરાળી હાંડવો..

Advertisement

સામગ્રી

Advertisement

એક કપ મૌરયો

Advertisement

½ કપ સાબુદાણા

Advertisement

દહીં

Advertisement

પાણી

Advertisement

છીણેલી દૂધી

Advertisement

સમારેલી કોથમીર

Advertisement

આદુ મરચાની પેસ્ટ

Advertisement

તજ

Advertisement

લવિંગ

Advertisement

કાળા મરી

Advertisement

ઇનો

Advertisement

ખાંડ

Advertisement

જીરું

Advertisement

તલ

Advertisement

મીઠા લીમડાના પાન

Advertisement

બનાવવાની રીત

Advertisement
  • ફરાળી હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાબુદાણા અને મૌરયો લઇને પીસીને લોટ બનાવી લો.
  • આ લોટમાં દહીં અને જરૂર મુજબ પાણી એડ કરીને 20 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.
  • હવે એક વાસણમાં દૂધી છીણી લો.
  • છીણેલી દૂધીને આ લોટમાં એડ કરી દો અને બરાબર મિક્સ કરી લો.
  • પછી આ લોટમાં સ્વાદાનુંસાર મીઠું, મરચુ, આદુ મરચાની પેસ્ટ, કોથમીર, ખાંડ, તજ, લવિંગ, મરી અને સિંગદાણાનો ભુકો એડ કરીને બરાબર બધુ મિક્સ કરી લો. જો તમે ઇચ્છો તો આમાં તજ, લવિંગ અને મરીનો પાઉડર પણ એડ કરી શકો છો.
  • હવે આ લોટમાં ઇનો એડ કરીને લોટને બરાબર હલાવીને મિક્સ કરી લો જેથી કરીને બધો ટેસ્ટ બરાબર બેસી જાય.
  • આ બધી પ્રોસેસ થઇ જાય પછી એક નોન સ્ટીક પેન લો અને એમાં તેલ નાંખો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું, મીઠો લીમડો અને તલ નાંખીને વધાર કરી લો.
  • આ વઘારને લોટમાં એડ કરી દો.
  • હાંડવાનું કુકર લઇને આ બેટરને પ્લેટમાં તેલ લગાવીને પાથરી દો.
  • હવે ધીમાં ગેસે હાંડવાને થવા દો.
  • તો તૈયાર છે ફરાળી હાંડવો

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!