24 C
Ahmedabad
Thursday, May 2, 2024

100 દિવસમાં પૈસા બમણા, અદાણીના આ શેરે રોકાણકારને અમિર બનાવ્યા


હાલ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં આ વર્ષે સારો વધારો જોવા મળ્યો છે. જે આ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે, આ કંપનીઓના શેરમાં વધારાને આભારી છે. જેમાં અદાણીની નેટવર્થ $118 બિલિયન હોવાનો અંદાજ છે. જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં તેમના સ્ટોકમાં $41.9 બિલિયનનો વધારો થયો છે.

Advertisement

100 દિવસમાં ના ગાળામાં થયા પૈસા
આ અદાણી ગ્રીનનો સ્ટોક 2022માં મલ્ટિબેગર તરીકે ઉભરી આવ્યો છે. આ વર્ષે 3 જાન્યુઆરીએ NSE પર ટ્રેડિંગ બંધ થયું . ત્યારે શેરની કિંમત રૂ. 1,347 હતી. આમ 12 એપ્રિલ, 2022 ના રોજ, આ શેરની કિંમત વધીને 2,792.40 રૂપિયા થઈ ગઈ. આમ 100 દિવસ માં ઓએસ બમના કરતા વધ્યા છે

Advertisement

એક મહિનામાં 50% સ્ટોક કરો
જો કે અત્યાર સુધીમાં આ સ્ટોકમાં 100 ટકાથી વધુ વધારો થવાનું મેઈન કારણ એ કે છેલ્લા એક મહિનામાં આ સ્ટોક 50 ટકા જેટલો વધ્યો છે. ત્યારે આ 11 માર્ચ, 2022ના રોજ શેરની કિંમત રૂ. 1,860.05 હતી, જે 12 એપ્રિલ, 2022ના રોજ વધીને રૂ. 2,792.40 પર પહોંચી હતી.

Advertisement

એક લાખના 2.07 લાખ થયા
આ સ્ટૉકના ટ્રેન્ડ પર નજર કરીએ તો એવું કહેવાય કે આ સ્ટૉકે માત્ર 100 દિવસમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાનું રોકાણ 2.07 લાખ રૂપિયા કરી દીધું છે. આમ આ શેરે એક મહિના પહેલા કરેલા 1 લાખ રૂપિયાના રોકાણમાંથી રૂ. 1.5 લાખની કમાણી એ છે .

Advertisement

નોંધ – માર્કેટમાં રોકાણ કરતા પહેલા આપના એક્સપર્ટ એડવાઈઝરની સલાહ અચૂક લેવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!