30 C
Ahmedabad
Saturday, May 4, 2024

શેરબજારમાં ભારે ઉથલ-પાથલ બાદ 1200 પોઇન્ટનો ઉછાળો


યુક્રેન અને રશિયાના તણાવની અસર વૈશ્વિક બજારો અને ભારતીય શેરમાર્કેટ પર સ્પષ્ટ વર્તાઇ રહી છે. લેવાલી અને વેચવાલીથી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે ત્યારે બુધવારે બજારમાં ઉછોળો જોવા મળ્યો હતો. મંગળવારે 1700 પોઇન્ડનો કડાકો થયા પછી મંગળવારે ઉછાળા સાથે બજાર ખુલ્યું હતું, બીએસઇ સેન્સેક્સ 1223 પોઇન્ટના ઉછાળા સાથે 54,647 જ્યારે એનએસઇ 331 પોઇન્ટ ઉછળી 16,345 પર બંધ રહ્યો હતો.

Advertisement

ગઈકાલે 1700 પોઇન્ટના કડાકા બાદ આજે દિવસના પ્રારંભે જ માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. આઇટી સેક્ટરના શેરોમાં તેજી સાથે માર્કેટની પ્રારંભિક શરૂઆત 500 પોઇન્ટના ઉછાળા સાથે થઇ હતી. ત્યાર બાદ તેજીની ચાલ મંદ પડી હતી. ઓઇલ અને ગેસ તેમજ ફાર્મા સેક્ટરના શેરમાં વેચવાલી નિકળતા તેજીની ચાલ મંદ પડી હતી અને પાંચસો પોઇન્ટનો ઉછાળો ઘટીને 230 પુોઇન્ટની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો હતો. નિફ્ટીનું 35 પોઇન્ટ જેટલા વધારા સાથે 16 હજાર 850ની આસપાસ ઉપર ટ્રેડિંગ થઇ રહ્યું હતું જ્યારે સેન્સેક્સમાં 150 કરતાં વધુના ઉછાળા સાથે 56 હજાર 550ની આજુબાજુ કરોબાર કરી રહ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!