33 C
Ahmedabad
Thursday, May 2, 2024

Oppo Reno 8 કલેક્શન સહિત આ પાવરફુલ સ્માર્ટફોન આગામી સપ્તાહે થશે લોન્ચ, જુઓ લિસ્ટ


મે મહિનામાં અત્યાર સુધી ઘણા હેન્ડસેટ લોન્ચ કરવામાં આવ્યા છે પરંતુ આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે અને આ અઠવાડિયે પણ ઘણા નવા સ્માર્ટફોન માર્કેટમાં આવવાના છે. અમે તમને આ અઠવાડિયે સંભવિત કયા નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Advertisement

1) Infinix Hot 12 Play

Advertisement

Infinix Hot 12 Play 23 મેના રોજ ભારતીય બજારમાં લૉન્ચ થયો, તમને જણાવી દઈએ કે, આ હેન્ડસેટ થાઈલેન્ડમાં લૉન્ચ થઈ ચૂક્યો છે. ફોનમાં 6.82-ઇંચ HD+ ડિસ્પ્લે છે જે 90Hz રિફ્રેશ રેટ અને MediaTek Helio G35 પ્રોસેસર છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો ફોનના પાછળના ભાગમાં 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે. ફોનમાં 18W ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે 6000 mAh બેટરી છે.

Advertisement

2) Oppo Reno 8 સિરીઝ

Advertisement

23 મેના રોજ OPPO તેની નવી સીરીઝ પણ લાવ્યું, આ લેટેસ્ટ સીરીઝમાં ત્રણ મોડલ ઓપ્પો રેનો 8, ઓપ્પો રેનો 8 પ્રો અને ઓપ્પો રેનો 8 પ્રો પ્લસ લોન્ચ કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ મોડલમાં ડાયમેન્સિટી 1300 ચિપસેટ હોવાની શક્યતા છે, જ્યારે પ્રો અને પ્રો પ્લસ વેરિઅન્ટમાં સ્નેપડ્રેગન 7 જનરેશન 1 અને ડાયમેન્સિટી 8100 મેક્સ પ્રોસેસર મળવાની આશા છે.

Advertisement

3) Redmi Note 11T સીરીઝ

Advertisement

24 મેના રોજ, Redmi તેની નવી Redmi Note 11T સિરીઝ લૉન્ચ કરશે, આ સિરીઝ હેઠળ બે નવા સ્માર્ટફોન Redmi Note 11T Pro અને Redmi Note 11T Pro Plus લૉન્ચ. સ્પીડ અને મલ્ટીટાસ્કીંગ માટે, આ હેન્ડસેટમાં ડાયમેન્સિટી 1300 અને ડાયમેન્શન 8100 ચિપસેટનો ઉપયોગ થઈ શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!